આપણે બાળકને શ માટે ભણાવીએ છીએ ?
થોભીને વિચારવાની જરૂર
બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માં બાપનો અભિગમ વધારે તનાવયુક્ત, દાબડબાંભર્યો અને સત્તાવાહિ બનતો જય છે.
કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણના શરૂઆતના વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષીત અવસ્થામાં પસાર થાય છે.
Aapne Balako Ne Sha Mate Bhanavie Chhiye?
₹125.00 ₹112.50
4968 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789388882125 |
Book Pages | 104 |