‘કરવાના કામો’ ની યાદી બનાવશો તો કોઈ પણ કામ માટે ફળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતાં. એ લોકો તો સૌથી મહત્વના કામ પરજ ફોકસ કરતાં હોય છે.
કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વોલિટી! કયા કામ માટે કેટલો સમય ફાળવવો એ એક કળા છે. બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો સ્માર્ટ ઉપયોગ કરશો તો તમે પણ કયારેય એવી ફરીયાદ નહી કરો કે મારી પાસે ટાઈમ નથી.
Aalas Ne Kaho Alvida
₹150.00 ₹135.00
953 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351226147 |
Book Pages | 136 |