Balako Nu Ghadtar

By (author)Lina Sarabhai

250.00 225.00

4989 in stock

‘ આપણે જેવા હોઈએ તેવા દર્પણમાં દેખાઈએ છીએ.
જેવાં માબાપ , જેવુ ઘર, જેવી શાળા, જેવો સમાજ – તેવું બાળક.
દર્પણમાં કુરુષ પ્રતિબિંબ જોઈને આપણે દર્પણને તોડી નાખીએ
તેમ બાળકને દંડીએ તો તે મૂર્ખતા જ લેખાય.
એને દંડવાને બદલે આપને આપણી શકલ સુધારીએ.’

SKU: BK-RRA-0049
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351226499

Book Pages

288