આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાલમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાંનું આ પુસ્તક.
આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવી લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે.
Asha Na Ankur
₹275.00 ₹247.50
4990 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351220459 |
Book Pages | 256 |