સાચો છું તોય હું મને સાબિત નહીં કરું
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ!
જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું
– રઈશ મનીઆર
₹125.00 ₹112.50
1000 in stock
સાચો છું તોય હું મને સાબિત નહીં કરું
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ!
જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું
– રઈશ મનીઆર
book-author | |
---|---|
Book Pages | 118 |
publisher | RRS |