તમારા શરીરમાં ફરી energy લાવો,
ચહેરા પર ફરી glow લાવો અને
મગજને sharp બનાવો.
ચાલો, વજન ઘટાડવાની માથાકૂટમાંથી મુક્ત થઈએ!
ઋજુતા દિવેકર એટલે ભારતના ટોપ ન્યૂટ્રિશિનીસ્ટ તેમજ બેસ્ટ ડાયેટ ઓથાર!
તેમના પુસ્તકો મગજ ન ગુમાવો વજન ગુમાવો અને ફિટનેસ ગીતા આજે પણ બેસ્ટ સેલર પુસ્તકોની યાદીમાં સમાવેશ થાય છે.