મારે માં પ્રવચન કરવું એ
શ્રોતાઓને શબ્દો પહોંચાડવાની
સ્થૂળ પ્રક્રિયા નથી
મારે માં તો પ્રવચનયોગ છે.
જે રીતે સંગીતકાર કે સિતારવાદક
એકરૂપ બનીને સ્વર વહેતા મૂકે
એ જ રીતે હું શબ્દો વહેતા મૂકવા ઈચ્છું છું.
પરિણામે સભામાં નડતી નાની ખલેલ પણ
મને ઘણી મોટી લાગે છે.
હું મંડપનો માણસ નથી,
હું ઑડિટોરિયમનો માણસ છું
પ્રવચન કરવા માટે મને હોય તેના કરતાં
થોડીક વધારે હોંશ શ્રોતાઓને
પ્રવચન સાંભળવા માટે હોવી જોઈએ.
ટાઢા લોખંડ પર હથોડા મારવા માટે
હું લગીરે તૈયાર નથી હોતો.
મારી વરણામી મને મુબારક!
Kan Dai Ne Sambhaljo
₹350.00 ₹315.00
4990 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789382503941 |
Book Pages | 432 |