Amar Hasyanibandho

By (author)Vinod Bhatt

100.00 90.00

4971 in stock

હાસ્ય સાહિત્ય આજે વધુ વંચાતું – પરીણામે વધુ લખાતું થયું છે જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહયો છે,
હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું બચી ગયું છે.
વિક્ટર બોર્જનું વિધાન છે કે : Laughter is the shortest distance between two people. હાસ્ય અંતર અંતર વચ્ચેનું અંતર ઘટાડે છે.

SKU: BK-RRA-0021
Categories:, ,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789382503415

Book Pages

136