બેંક ઓફ ઈંગ્લેન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવવાનો એક પડકાર કથાનયક ફિલિયાસ ફોગ સામે
આવે છે. શાંત, સ્વસ્થ અને ગંભીર સ્વભાવ હોવા છતાં તેણે એ પડકાર ઝીલી લીધો. અને ચાલુ થઈ – લંડનથી લંડન વાયા યુરોપ , ઈન્ડિયા, ચીન, જાપાન અને અમેરિકા ની જીવસાટોસટનાં સહસોથી ભરેલી યાત્રા.
80 Divas Ma Pruthvi Ni Pradakshina
₹250.00 ₹225.00
998 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789388882361 |
Book Pages | 224 |