Romanchrekha- Gujarati Book

299.00 269.10

1000 in stock

મારી આ જિંદગીમાં મેં એવા એવા ઘણાં ચરિત્રોનાં પૂર્ણ કદનાં નહીં પણ લઘુ કદનાં આલેખનો કર્યા છે,જે મારે લખવાજોગી
વિશેષતા ધરાવતાં હોય. એવા લેખોનાં અનેક સંચાયો પ્રકાશિત કર્યા અને હાલમાં જ એમાંથી મોટાભાગના એકત્ર કરીને
આર. આર. શેઠ જેવા માતબર પ્રકાશને ‘સમગ્ર ઝબકાર’ના નામે પ્રકાશિત કર્યા.

પરંતુ બધા ઉપરાંત પણ ‘શબ્દવેધ’, ગુલમહોર’,’માયાનગર’ અક્ષરની આંખે’ જેવા મારી ચરિત્રકૃતિયાઓના સંચાયો છે એ ખરું ,
પણ આ સંચય’રોમાંચરેખા’ એ બધાની સાવ જુદો પડે છે.

SKU: BK-RRA-16254
Categories:,
book-author

Book Pages

244

ISBN

9789361971259

format

publisher

R R SHETH