ભારતીય વંદના ના બે અદ્ભુત અને આલોકિક શિખરો એટલે રવીન્દ્રનાથ ટાગોર અને વિનોબાજી.મિત્રો,આનંદયજ્ઞમાં આમંત્રણ આપણને સૌને મળ્યું છે. આ એક પાવક અને જ્યોતિર્મય પળ છે. જ્યારે વિશ્વવંદનીય રવીન્દ્રનાથ ટાગોર અને વિનોબાજી કોઈ ચૈતન્ય નદીના કાંઠે બેઠા છે. જ્યાં રબી ઠાકુર ગીતો ગાય છે અને વિનોબાજી તેને સમજાવે છે.
Satya -Saundarya Sachracharman Gujarati Book
₹285.00 ₹256.50
Satya -Saundarya Sachracharman Gujarati Book By Bhandra Vikram Savai
1000 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | Navbharat Sahitya Mandir |
ISBN | 9789393339278 |
Book Pages | 184 |