આ પુસ્તક જૂલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોતમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે
આ ‘નોટિલસ’ ની કલ્પના જૂલે વર્ન કરી. એ કલ્પના એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં
મૂકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જૂલે વર્નની પાતાલસ્પર્શી કલ્પનાને ઋણી છે.
Sagar Samrat
₹125.00 ₹112.50
4923 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351228257 |
Book Pages | 160 |