પ્રાથનાની શક્તિ
આપણે આપણી આજુબાજુ ઘણા લોકોને બે હાથ જોડીને ઈશ્વર સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરતા જોયા હોય છે. આવા સમયે અનેક લોકોને એવો પણ સવાલ થાય કે શું પ્રાર્થના કરવાથી ખરેખર કોઈ ફાયદો થાય ?-આવા ઘણા સવાલોનો સરળ ઉકેલ અહી સંગ્રહાયેલા લેખોમાંથી મળી રહેશે. એ દ્રષ્ટિએ આ નાનકડું પુસ્તક સૌને ઘણું ઉપયોગી થશે.
Prathanani Paloman Gujarati Book
₹150.00 ₹135.00
Prathanani Paloman Gujarati Book By Kanti Rami
Out of stock
| Weight | 0.4 kg |
|---|---|
| Dimensions | 21 × 17 × 3 cm |
| book-author | |
| publisher | R R SHETH |
| ISBN | 9.78812E+12 |
| Book Pages | 132 |










