આ પુસ્તક માં ત્રણ સાદાં રહસ્ય છે જે….
ઝડપી છે,
સરળ છે,
અકસીર છે.
જીવનની પ્રત્યેક પળ મૅનેજમેન્ટ વિના પાંગળી છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને આઝાદી માટે ઝઝ્મતા ગાંધીજીના ‘ એક ક્ષણ’ ના
સચોટ નિર્ણયે તેમને ઇચ્છિત પરિણામો આપ્યાં અને તેથી તે સમયના શ્રેષ્ઠ ‘વન મિનિટ મૅનેજર’ બની ગયા.
ઘર-પરિવાર, વ્યવસાય કે કોઈ પણ ધંધા-રોજગરમાં કામની અસરકારકતા અને ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ માટે દરેકે update અને latest
‘ ધ New વન મિનિટ મૅનેજર’ પુસ્તક વાંચવું જ રહ્યું.
સફળતાના શિખરો સર કરનારાઓનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જેને ક્ષણ સાચવી લીધી એણે પોતાની સફળતાની સંભાવના વધારી
દીધી છે. જ્યારે તમે કોઈનાં કામની કદર કરો છો ત્યારે તમે ભવિષ્યની સફળતાના નિર્માણની શરૂઆત કરી દો છો.