Life Ka Funda Part-4

By (author)Heta Bhushan

75.00 67.50

1000 in stock

જીવન એટલે પગલે પગલે પરિવર્તન અને પળે પળે પરીક્ષા, આ પરિવર્તનનાં પડકાર અને પરીક્ષાના પ્રશ્નો સામનો ત્યારે જ થઈ
શકે, જ્યારે જીવનના સૂત્રોની સાચી જાણકારી અને સમાજ હોય.
જીવનમાં જાદુ કરતી પાયાના સિદ્ધાંતોની સાચી સમજ અહીં ‘લાઈફ કૅ ફંડા’ પુસ્તક શ્રેણીના પાનેપાને સહેલા ફંડા સ્વરૂપે નાની-
નાની વાતોની દાબડીમાં ભરીને રજૂ કરવામાં આવી છે. જે વાંચવી, સમજવી અને જીવનમાં ઉતારવી વાચકોને ગમશે.
આ નાના નાના સમજ સભર ફંડા સમજી જીવનને સાચી દિશામાં ગતિમાન કરી શકશે.

SKU: BK-ARD-2041
Categories:,
book-author

ISBN

9788198142153

publisher

Arunoday Prakashan