Dollar Vahu (Gujarati Translation Of ‘Dollar Bahu’)

By (author)Sudha Murty

200.00 180.00

4956 in stock

ડૉલર વહુ

દુનિયા અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે- એક એવું સ્થળ જ્યાં ભરપૂર
સમૃધ્ધિ અને પરમ સુખની અપાર તકો છે.
એક વાર અમેરિકા પહોંચ્યાં પછી આ ‘ડૉલર-ઘેલા’ લોકોને સમજાય છે કે આ ‘સ્વર્ગભૂમિ’ તેમની કલ્પનાથી તદન જુદી જ છે!
સમૃદ્ધિયાત્રાનો માર્ગ એકલતા અને વિમુખતાના ઊંડા દુ:ખોની ઈંટોથી બન્યો છે.
અમેરિકાની યાત્રા માટે લાગણીની મોટી કિંમત ચૂકવવી પડે છે. પ્રિયજનોને વિરહ સહેવાનો છે, મિત્રો અજાણ્યા બની જાય છે. પાછળ
રહી ગયેલા મધ્યમવર્ગીય કુટુંબીજનો સંબંધો પણ નાની – મોટી તીરાડો પાડવાની તાકાત આ ડૉલર-મોહમાં છે.

SKU: BK-RRA-0075
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351227748

Book Pages

170