Bullete Train

By (author)Jule Verne

250.00 225.00

4963 in stock

‘બુલેટ ટ્રેન’ એ જુલે વર્નની વૈજ્ઞાનિક સહસકથાઓનો સંગ્રહ છે. આ લેખકે આજથી એક સદી પહેલા કરેલી કલ્પનાઓ
આજે વાસ્તવિક્તા બની રહી છે ત્યારે નાનાથી મોટા સૌ વાચકોને આ કથાઓ વાંચવાનો વિસ્મયપ્રેરક ઉત્સાહ જાગે એ સહજ છે.
આ સંચયમાં માત્ર વિજ્ઞાનકથાઓ જ નથી, પણ અવકાશમાં અને દરિયાઈ પેટાળમાં જળવાઈ રહેલા રાહસીઓનો તાગ પામવા એક
સામાન્ય માનવી કેવા કેવાં સાહસો કરે છે તેનું સાહસસૌંદર્ય પ્રગટાવતી સાહસકથાઓ પણ છે.

SKU: BK-RRA-0058
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351227373

Book Pages

232