સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા
અણસાર
વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાથી આરાધના કરી છે. ‘ અણસાર’ ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવોર્ડ મળ્યો તે યોગ્ય જ છે.
– ગુણવંત શાહ
‘અણસાર’ માં ભાષાની પ્રવાહિતાનો અને સાહિતીક છાંટ છે. વર્ષા બહેનનો માનવતાવાદ સુધારવાની સપાટી પરથી સરકી ન જતાં આઘાત આપી વિચાર કરવા પ્રેરે છે..
– રઘુવીર ચૌધરી
Anasar Gujarati Book by Varsha Adalaja
₹300.00 ₹270.00
4967 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789390298419 |
Book Pages | 296 |