‘કવિતા કોલે છે, સુખની વેદનામાં’ કહેતા દક્ષાબહેન સુપેરે જાણે છે કે કાવ્યતત્વનું સુખ પણ આખરે તો વેદનાના
ભોગે જ મળે છે. તેમની કવિતાઓ પ્રધાન સુર વિષાદ અને વેદના રહ્યો છે. એક રીતે એમની કવિતા અંગત સ્તરે વધુ
વિસ્તરી છે, અલબત્ત ક્યાંય તત્કાલીન સમયનો દસ્તાવેજ પણ મળી રહે છે…. કવયિત્રી દક્ષા વ્યાસની કવિતા એક
વિશેષ ભાવસૃષ્ટિ ધરાવે છે.
Chunteli Kavitao : Daksha Vyas
₹175.00 ₹157.50
1000 in stock
book-author | |
---|---|
Book Pages | 130 |
ISBN | 9789361977749 |
publisher | R R SHETH |
format |