અધ્યાત્મક કંઇ ફેશન કે હોબી નથી.
એનો દેખાડો કે વેપલો ન હોય.
વિદ્વાન બનવું સહેલું છે,પરંતુ
વિમલ બનવું ખૂબ જ મુશ્કેલ છે.
અધ્યાત્મક એટલે માંહલ્યા સાથે મૈત્રી.
એ મૈત્રી સહજનો કિનારો
છૂટી જાય પછી નથી જામતી.
સહજના છોડ પર ત્રણ પુષ્પો
ખીલે છે: સત્યમ્ , શિવમ્ , સુંદરમ્
મહલ્યા સાથે મૈત્રી બંધાય પછી
સદ્ગુણો આપોઆપ ચાલ્યા આવે છે.
– ગુણવંત શાહ
Patangiya Ni Amrutyatra
₹275.00 ₹247.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 368 |









