મનમાં વિષાદ થયો…. તો આ વિષાદ શું છે? તમે કદી મનને પૂછ્યું છે કે હે મિત્ર, આ ક્રોધ શું છે? એ કેમ આવ્યો ?
આ ક્રોધ આવ્યો તો કયાંથી ઊભો થયો? સમગ્ર ચિત્ત ક્રોધમય શી રીતે બની ગયું ? ક્રોધ થવાને પરિણામે સમગ્ર વ્યક્તિત્વમાં ગરમી કેવી રીતે વધી
આંખો લાલ શી રીતે થઈ. નસોમાં તણાવમાં કેવી રીતે પેદા થયો, વાણીનો સંયમ કેવી રીતે છૂટી ગયો? અહોહો હો! એક પળમાં કેટલીય જૈવ
રાસાયણિક-“BIOCHEMICAL” પ્રક્રિયા થઇ ગઈ?
Manngangotri
₹375.00 ₹337.50
4973 in stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9789388882804 |
| Book Pages | 472 |









