પ્રત્યેક માતાપિતા પ્રત્યેની સહાનુભૂતિ અને સહદયતાથી લખાયેલા આ પુસ્તકમાં સરળતા છે,
સ્પષ્ટતા છે અને બાળકની શારીરિક પીડા અને માતપિતાનો માનસિક પરિતાપ ઘટાડવાની
નિયત છે. બાળકોના કિલ્લોલથી ગૂંજતા પ્રત્યેક પરિવારને આ પુસ્તક હાથવગું અને હૈયાવગું
રહે એ જરૂરી છે.
Tame Ane Tamaru Nirogi Balak
₹99.00 ₹89.10
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 88 |









