Amar Sanvedan Kathao

By (author)Joseph Mecwan

175.00 157.50

4986 in stock

વેદના જ્યારે સહિયારી બને છે ત્યારે એ સંવેદના તરીકે ઓળખાય છે. માણસની ‘ સંવેદના સમૃદ્ધિ’ જ એને ‘માનવ’ બનાવે છે. સંવેદના વગરની વ્યક્તિને એટલે પ્રકૃતિનું અપમાન.
ગુજરાતી વાર્તા સાહિત્ય સદાબહાર રહી શક્યું છે એના મૂળમાં સંવેદસભાર સર્જકો અને એ સર્જકોની સંવેદનસભર અભિવ્યક્તિ છે. સંવેદનાથી તરબતર થયેલો શબ્દ કયારેક નથી એવું તમને આ અમર સંવેદનકથાઓ વાંચતાં અચૂક લાગશે. ખરેખર, સંવેદના વગરનું સાહિત્ય સંભવી જ ન શકે.

SKU: BK-RRA-0026
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351227588

Book Pages

192