Divyachakshu

By (author)R V Desai

200.00 180.00

4994 in stock

વડલા શા વિશાળ કુટુંબની જવાબદારી વહેતા, વડોદરા જેવા મહત્વપૂર્ણ ને પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ કક્ષાની વહીવટી
કામગીરી દક્ષતાથી બજાવતા, સંગીત-વ્યાયામ -રમતગમત-પુરાતત્વ-સામાજિક સેવકાર્ય એવા અનેકવિધ શોખ સાથે લેખનને
પૂરક-પોષક એવી સંશોધનપ્રવૃતિમાં સતત રમમાણ રહેતા માતબર અને મબલખ સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતને અડધી સદી
સુધી આ સિદ્ધહસ્ત સર્જકે પોતાની સાથે રાખ્યું હતું.

SKU: BK-RRA-0073
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789380868486

Book Pages

312