લાગણીઓ પ્રેમ, હૂંફ તેમજ ત્યાગીની ભાવના કુદરતે ફક્ત માણસમાં જ મૂકી છે એવું ન જ હોઈ શકે. પ્રાણીઓ તેમજ પક્ષીઓનો પણ એના પર એટલો જ અધિકાર હોય જ,
છતાં માણસ પોતાના શોખો કે સ્વાર્થ માટે કુદરતના આ અંગોના અધિકારોને ધરાર અવગણતો આવ્યો છે. એક પંખીને એની રીતે જીવવાની અધિકાર નહી? એને હંમેશા માનસથી બીતા જ રહેવાનું? એ તો વળી ક્યાંનો ન્યાય?
-ડૉ. આઇ. કે. વિજળીવાળા