‘પિસ્તોલ, અને બૉમ્બ ક્યારેય ક્રાંતિ નથી લાવી શકતા;
પણ ક્રાંતિની તલવારો વિચારોની ધાર ઉપર તેજ થાય છે.’
“મારુ જીવન આઝાદ-એ-હિન્દ માટે, હિન્દુસ્તાનની આઝાદી
માટે અર્પણ થઈ ગયું છે. મારા જીવનમાં આરામને,
દુનિયાદારીને, લગ્નજીવનને ક્યાંય સ્થાન નથી.”
– ભગતસિંહ