જેઓ જીવનમાં ક્યાંક ને કયાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે,
એટલું જ નહી પણ જેઓ કયારેક જીવનમાં કચડાયા નહી હોય તો પણ કચડાયાઓનું જીવન કેવું હોય
એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણનું મૌન એ જ મહાભારત્નો સૌથી સુંદર મુખરીત અને મોહક
સંદેશ છે. એના યાતનામ વંચિત અને ઉપેક્ષિત મનન કાંગરા પાંડવોની વિજયઘોષણાને અવારનવાર
ઝાંખી પાડી ડે છે! મૃત્યુના મહાદ્વાર પાસે પણ જીવનનો આટલો ધૂંધળો વિજય એકમેવ કર્ણે જ અનુભવ્યો
છે! આથી જ કર્ણની આ ભાવકથાનું નામ છે ‘મૃત્યુંજય!’
Mrutyunjay
₹500.00 ₹450.00
4918 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9788194304388 |
Book Pages | 600 |