નહીં કલ્પેલા ઝંઝાવાતોનો સામનો કરીને પણ સમયના સાગરમાં જિંદગીના જહાજને નિર્ધારિત Goal સુધી કેવી રીતે પહોંચાડી શકાય છે એનું સચિત્ર અને સચરિત
દ્રષ્ટાંત તમને આ આત્મકથામાં જોવા મળશે. શિક્ષણજગતથી લઈને પત્રકારત્વ અને રાજનીતિના ક્ષેત્ર સુધીની સફરમાં મળેલી ખાટી-મીઠી પજવાણીને, ઉજવણીમાં
ફેરવી જિંદગીની સકરાત્મકતાને પળે પળે હરિયાળી રાખવાનો કસબ તમને આ આત્મકથામાં શીખવા મળશે.
Udaan
₹399.00 ₹359.10
1000 in stock
book-author | |
---|---|
Book Pages | 300 |
ISBN | 9789361970092 |
publisher | R R SHETH |
format |