વિદેશમાં ભારતીયતાનાં બે મુખ્ય ઓળખચિન્હો મહાત્મા ગાંધી અને યોગ એક ગ્રેટ ઇંડિયન આઈડોલ અને બીજું મોસ્ટ સેલેબલ
ઇંડિયન આઇડીયલ. એ વાત જુદી છે, કે અમેરિકા પહોંચતા પહોંચતા યોગનું “યોગા” થઈ ગયું અને તેનો સંદર્ભ કેટલીક મનોશારીરિક
ક્રિયા પૂરતો સીમિત થઈ ગયો. વિચારનું જયારે માર્કેટિંગ થાય ત્યારે પદાર્થના ગુણ અને અવગુણ બંને તેમાં ભળે.
Yog – Astitva Ni Anandyatra
₹90.00 ₹81.00
4995 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789382503675 |
Book Pages | 112 |