શમણાંની ક્રાંતિ
માણસ જેવો હોય તેવો
શામણામાં પ્રગટ થાય છે.
શામણામાં તે સત્યવાદી હરિશચંદ્ર હોય છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં
સ્વપ્નપુરુષની ઊંડી ચર્ચા થઈ છે.
શમણાંના ઉપકારો અનંત છે.
એના વિના માણસ પાગલ થઈ જાત.
શમણાંની ક્રાંતિ એટલે
ન છુપાવવા લાયક બાબતો
છુપાવવી ન પડે એવા નિર્ભય સમાજના
નિર્માણની શરૂઆત.
ગુણવંત શાહ
Man Na Meghdhanush
₹200.00 ₹180.00
4993 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789381336939 |
Book Pages | 192 |