દુનિયામાં એકપણ વ્યક્તિ એવી નહી હોય, જેણે પોતાની જિંદગીમાં કોઈને કોઈ નિમિત્તે પોતાની કૉલેજ
લાઈફ યાદ ન કરી હોય!
કૉલેજ લાઈફમાં મેળવેલા નના-મોટા કે ખાટાં -મીઠાં અનુભવોનું ભાથું આજના જીવનમાં કેટલું ઉપકાર બન્યું
છે તેના રોમાંચક અને પ્રેરણાત્મક પ્રસંગોનો આ સંગ્રહ એટલે વિશ્વ-વિખ્યાત કથા શ્રેણીમાંનું આ પુસ્તક !