સામે પક્ષે રહેલું એક મિલિગ્રામ જેટલું સત્ય
પણ ન સ્વીકારે તે મનુષ્ય ‘ઇડિયટ’ કહેવાય.
આખરે હિન્દુ-મુસ્લિમ સમસ્યા એટલે શું?
એ જ કે તમારી જડતા કરતાં અમારી જડતા
અધિક પવિત્ર છે.
છેલ્લાં સાઠ વર્ષથી સેક્યુલર ગણાતા લોકો
એવું માનતા-મનાવતા રહ્યા છે કે
હિન્દુ જડતા નીંદનીય ખરી, પરંતુ
મુસ્લિમ જડતા નિંદાથી પર છે.
જડતા એટલે જડતા એટલે જડતા !
જડતાની નિંદા કરવામાં પક્ષપાત ન હોય.
આ પુસ્તક કઠોર તટસ્થતા અને
કડવી તર્કસ્થતા લઈને આવ્યું છે.
Secular Idiot
₹140.00 ₹126.00
4993 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351221227 |
Book Pages | 184 |