જયાં મનમાં નિર્ભયતા છે અને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાનને મુક્તિની મોકળાશ છે;
જ્યાં સંકુચિત દીવાલો વચ્ચે જગત છિન્નભિન્ન થઈ વિખરાયેલું નથી;
જ્યાં સત્યતના ઊંડાણમાંથી વાણી શબદરૂપે પ્રગટે છે.
Gitanjali
₹95.00 ₹85.50
71 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789381336069 |
Book Pages | 120 |