કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ. પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે.જો તમારે સારું કામ કરવું હોય તો કોઈને કોઈ રીતે ઈશ્વર તમને મદદ પહોંચાડતા જ હોય છે એ વાતની અનુભૂતિ તમને આ સત્યઘટનાત્મક અને ચમત્કારિક અનુભવોના વાંચનથી થશે. આજે જ આ પુસ્તક વાંચો અને તમારા સ્નેહીજનોને આ પુસ્તકની ભેટ આપી તમે પણ સત્કાર્યની સુગંધ સમાજ સુધી પહોંચાડીને પ્રભુના લાડકવાયા બનો.
Sanjivani Sparsh Gujarati Book
₹150.00 ₹135.00
Sanjivani Sparsh Gujarati Book By Rajesh Teli
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
Dimensions | 21 × 17 × 3 cm |
book-author | |
publisher | R R SHETH |
ISBN | 9788194397731 |
Book Pages | 120 |