ઉપનિષદના ઋષિને
પૃથ્વીથી નાનું
ગામડું ન ખપે;
નિ:સીમથી નાની
સીમ ન ખપે
અને આનંદથી
ઊતરતી ચીજ
ન ખપે.
ઋષિ હોવાનો સંબંધ
દાઢી સાથે નહીં,
દર્શન સાથે છે.
માણસને માટીના
લોંદાની માફક
કેવળે અને ગુંદે
એવા ધર્મને બદલે
એણે પુષ્પની માફક
ખીલવા ડે એવા
અધ્યાત્મની પ્રતીક્ષા
થઈ રહી છે.
-ગુણવંત શાહ
Patangiya Ni Avakashyatra
₹265.00 ₹238.50
4992 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351223252 |
Book Pages | 352 |