દરિયાઈ તોફાનમાં ગુમ થયેલા પુત્રને શોધવા માટે જાનની પરવાં કર્યા વિના નીકળી પડેલો 60 વર્ષનો એક બાપ અને
ભવિષ્યને સજાવવા માટે વર્તમાનને દાવ પર મૂકીને સાથે નીકળી પડેલી પેલા પુત્રની પ્રેમિકા…. જ્યારે ઉત્તર ધ્રુવીય પ્રદેશના
થીજવી દેતા શીયાળાની કાતિલ ઠંડીનો અને દરિયાઈ ઝાંઝવતોનો સામનો કરી પોતાના ધ્યેયને પાર પડે છે તેવા આ અને બીજા
અનેક પાત્રોનો, દરિયાઈ-સફરમાં થયેલા જીવલેણ છતાં રોમાંચક અનુભવોનો તાદશ ચિતાર લેખકે આ દરિયાઈ-સાહસકથામાં
આલેખ્યો છે
Ek Shiyalo Baraf Ma
₹125.00 ₹112.50
4923 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351228479 |
Book Pages | 112 |