કુંડલિની કારોડરજ્જુના સાત ચક્રો (શક્તિના પ્રવાહો) નો ઉપયોગ કરે છે: ચક્રોની ધીમે થતી જાગૃતી વ્યક્તિત્વમાં પરિવર્તન
લાવે છે અને સમય જતાં આખરે વ્યક્તિને અતિમાનવ બનાવે છે. આ પુસ્તક એવી વ્યક્તિઓ માટે એકદમ જરૂરી છે
જેઓ તેમની ક્ષુલ્લક જીંદગીને કઈંક ઉપયોગી અને અર્થપૂર્ણ બનાવવા માંગતા હોય. જેથી કરીને આંતરિક શાંતી અને સુખની પ્રાપ્તિ
કરી શકે.
Chakro Ane Nadio
₹50.00 ₹45.00
4931 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789381315392 |
Book Pages | 128 |