Bol Re Kathputli

By (author)Harshad Kapadiya

100.00 90.00

5000 in stock

શબ્દ પાસેથી ધાર્યું કામ તો ઘણા સર્જકો પાર પાડતા હોય છે. પણ હર્ષદ કાપડિયા આ બાબતે અનોખા છે.
એમને શબ્દ પાસેથી ધાર્યું કામ તો લીધું જ છે,પણ ખૂબીની વાત તો એ છે કે શબ્દએ પણ સર્જકે ધાર્યું ના હોય એવું અણધાર્યું અને ઉત્સાહપ્રેરક કામ આપ્યું છે. કેટલાક જ સર્જકો એવાં હોય છે જેમને ઓળખીને ખુદ શબ્દ ધન્યતા અનુભવતો હોય! જે લેખકની સિદ્ધિ છે.

SKU: BK-RRA-0307
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789381315286

Book Pages

160