ભક્તિ અને ક્રાંતિ
એક જ વ્યક્તિમાં
ભેગાં થઈ જાય ત્યારે
સમાજને કબીર મળે છે.
ચંદ્રની ચાંદની મનને
શિતળતા અર્પે છે,
સૂરજનો તડકો પ્રજાળે છે,
પરંતુ રોગનાશક હોય છે
કબીરમાં ચાંદની
અને તડકો સાથોસાથ
વસેલાં જણાય છે
કબીરમાં ભક્તિની
શીતળતા સાથે ક્રાંતિની
ઉષ્ણતા પણ હતી.
કબીર અંદરથી
સમશીતોષ્ણ હતા.
– ગુણવંત શાહ
Kabira Khada Bajar Me
₹250.00 ₹225.00
4989 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351223276 |
Book Pages | 328 |