આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકે ‘ભદ્રંભદ્ર’ નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરવી શકે એમ છે.
હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસનીએ સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો
આજે બહુ જૂના લાગે એવા છે. તે વખતે ઉગ્ર રીતે ‘સળગતા’ એ પ્રશ્નો આજે લગભગ હોલવાઈ હેય છે.
Bhadrambhadra
₹175.00 ₹157.50
4931 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351220787 |
Book Pages | 216 |