આજે વ્યાવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણકે આજનો યુગ ઇન્ફોર્મેશન ટૅકનોલૉજીનો
છે. કહેવાય છે કે Knoweledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો
સાચો ઉપયોગ મહત્વનો ભાગ ભજવે છે.
આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે રોજિંદા વ્યવહારમાં અંગ્રેજીમાં વાતચીત કેવી રીતે
અસરકારક અને સહાજતાપૂર્વક થઈ શકે, રોજબરોજના જીવનમાં બોલતા રુઢીપ્રયોગ કહેવતો, શબ્દસમૂહો અને વાર્તાલાપમાં
સ્વાભાવિક્તા જળવાઈ રહે તે માટે જુદી જુદી લઢણના ઉચ્ચારો પણ બતાવવામાં આવ્યા છે, જેનું તમે વારંવાર પુનરાવર્તન
કરી, આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. તે કારણે અંગ્રેજીમાં વાતચીતને તમારીને કારકિર્દીમાં સફળતાનો મંત્ર માનતા થઈ જશો.
તો હવે વિચારો છો શું? આજથી જ શરૂ મિત્ર જેવા આ પુસ્તકોથી અંગ્રેજી શીખવ્યું….