ગુજરાતના સંસ્કારજીવનમાં – એના સાહિત્યમાં ગીતમાં મૂળિયાં ઘણા ઊંડા ગયેલા છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ ગીત ગુજરાતી કવિતાની એક મહત્વની
સિદ્ધિ અને સમૃદ્ધિ છે. ગીત સાગરની સોડેથી ને ખેતરના ખાળેથી, વગડાની વાટેથી ને પનિહારીઓના ઘાટેથી, સાધુસંતોની મઢુલીએથી ને દરબારોની ડહેલીએથી, વૈષ્ણવોની હવેલીએથી ને
ઓલિયાપીરની દરગાહેથી – એમ અનેક ઠામઠેકાણેથી, વરસાદી વહેળાઓની જેમ અવનવી રીતે આપણાં સુધી વહી આવતાં ને ઝીલતાં રહ્યા છે.
Amar Gito
₹250.00 ₹225.00
4995 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351223214 |
Book Pages | 336 |