Amar Muktako

By (author)Kailash Pandit

175.00 157.50

87 in stock

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારા તરફ નમ્યાનું તને,
મને આનંદ ઊંચે ગયાનો છે.
– મુકુલ ચોકસી

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ બાંધે અને બંધાય ગઝલ.
કોણે કહ્યું લયને કો આકાર નથી?
એ અંગ મારોસે અને વળ ખાય ગઝલ.
– આદિલ મન્સૂરી

SKU: BK-RRA-0022
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351223511

Book Pages

248