Amar Balkathao

375.00 337.50

4992 in stock

ભવિષ્યનો આધાર જેના વર્તમાન પર છે, એવા બાળકો અને , એમના વિશેનું બાલસાહિત્ય માનસંસ્કૃતિના વિકાસનું કેન્દ્ર હોય છે. જે સમાજ આ કેંદ્રથી દૂર થાય છે તેનો ભાવાત્મક કયાંક રૂંધાય જાય છે.
આજના વિડીયો – ગેઇમ અને કાર્ટૂન મૅગેઝિનના સમયમાં પણ બાળસાહિત્ય એટલાજ ઉત્સાહથી, ઉમળકાથી અને કૂતુહલ થી વંચાતું રહ્યું છે – એ જ બતાવે છે કે સમય ભલે બદલાતો રહે, બાળકોનું કયારે બદલાતું નથી.
આ તો સંગ્રહ માં દરેક વયના બાળકોની સ્વપ્નસૃષ્ટિ અને જિજ્ઞાસાજગત માં રહે તેવી રંગબેરંગી કલ્પનાઓ, ધારણાઓ અને વિસ્મયોને વાતરૂપે શબ્દદેહ આપવામાં આવ્યો છે.

SKU: BK-RRA-0017
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789389858280

Book Pages

464