અલ્પવિરામથી પૂર્ણવિરામ સુધી પહોંચવાની આ વાતો છે.સંયુક્ત પરિવારો આપની પરંપરા છે.પરિવારોમાં એક છત્ર હેઠળ રહીએ કે દૂર,પરંતુ વડીલોની રાહબરી,વાત્સલ્ય સદાય વરસતાં જ રહે છે.આમાંથી કોઈ ને મળીએ તો એક મંદ સ્મિતથી આવકાર તો હોય જ,પણ જ્યારે સ્મિતને હટાવી ને વ્યક્તિની અંદર જોવાનો પ્રયાસ કરીએ,ત્યારે તેમને મનદુઃખ થયેલા ઘણા પ્રસંગો પરથી પડદો હટી જાય છે.એ વાતો મનમાં ને મનમાં જ,પેલા અલ્પવિરામની જેમ,ધરબાયેલી રહે છે.આવાં અલ્પવિરામોની આ વાત છે.
Alpaviram Gujarati Book
₹175.00 ₹157.50
Alpaviram Gujarati Book By Kalpana Palkhiwala
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
Dimensions | 21 × 17 × 3 cm |
book-author | |
publisher | R R SHETH |
ISBN | 9788119644049 |
Book Pages | 160 |