દરેક દાસકાઓ એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાખે છે. પોલો કોએલોનું ‘ ઍૅલકેમિસ્ટ’ એવું જ એક પુસ્તક છે.
આ એ અમર પુસ્તકોનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓ પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોના પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયેલું છે.
આ કથા આપણને આપણા હદયનો અવાજ સાંભળવાની, આપણા જીવન માં વિખરાયેલા ચિહ્નો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાના સ્વપનો પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે.
Alchemist Book in Gujarati
₹199.00 ₹179.10
9947 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351228332 |
Book Pages | 130 |