Pachhi Aam Banyu Gujarati Book

By (author)Raghavji Madhad

250.00 225.00

Pachhi Aam Banyu Gujarati Book By Raghavji Madhad

1000 in stock

આ જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. ટૅક્‌નૉલૉજીનો યુગ છે. વિશ્વ નાનકડા મોબાઇલમાં સમાઈ ગયું છે. આ હાઇટેકની જનજીવન પર ભારે અસર જોવા મળે છે. દરેક ક્ષેત્રોમાં ઝડપ ને હરીફાઈ વધી. તેમાં ટકી રહેવા માણસ પ્રતિબદ્ધ થવા કરતા વધુ કટિબદ્ધ બન્યો. માણસની કાર્યશૈલી-જીવનરીતિ બદલાઈ. વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયાં. શાશ્વત મૂલ્યો પણ ઘસાયાં ને નંદવાયાં. ભૌતિક સુખનાં સાધનો વધ્યાં. પાયાની જરૂરિયાતો સુલભ થઈ. તેના સામે નવી સમસ્યાઓ ઉદ્ભવવા લાગી. માણસ સુવિધાઓને પામવા સામે તેમાંથી ઊભી થયેલી દુવિધાઓનો સામનો કરવા સંઘર્ષમય બન્યો છે.

SKU: BK-RRA-1517
Category:
Weight 0.4 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

R R SHETH

ISBN

9788194397755

Book Pages

192