Tyare Jivavu Kem? Gujarati Book

350.00 315.00

Tyare Jivavu Kem? Gujarati Book By Shahbuddin Rathod

Out of stock

મૂર્ધન્ય હાસ્યકાર શાહબુદીન રાઠોડના આ પુસ્તકમાં પોતાના જીવનપ્રસંગો છે, તો પરિચિતોના અને મહાનુભાવોના રેખાચિત્રો અને પ્રસંગચિત્રો પણ છે. એમની ચિરપરિચિત શૈલીમાં આલેખાયેલું જીવનચિંતન અને એમાંથી મળતો અમૂલ્ય જીવનબોધ પણ છે. એમના ચાહકોને જરૂર ગમી જાય એવું પુસ્તક.

SKU: BK-PPR-395
Category:
Weight 0.4 kg
book-author

publisher

Pravin Prakashan

ISBN

9.78939E+12

Book Pages

224