જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ
ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં પચાસેક વરસમાં ગુજરાતનાં
અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષણજીવનનું નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો
લખવા માંડયા છે.
Mahamanav Shri Krushna – Maha Manav
₹400.00 ₹360.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 416 |









