Runve Runve Aag Gujarati Book

By (author)Vitthal Pandya

375.00 337.50

Runve Runve Aag Gujarati Book By Vitthal Pandya

1000 in stock

પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની રોમાંચક કથા

પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની આ રોમાંચક કથામાં કથાનાયક શિક્ષિત યુવાન પોતાના ગામની સુંદર છોકરીના પ્રેમમાં છે. જીવનને જીતી લેવાની મથામણમાં પોતાના પ્રેમનું `બલિદાન’ આપીને સફળતાની ઝાંઝવા જેવી દોડમાં સામેલ થાય છે અને છેવટે મૃગજળ જેવા કપટપ્રેમનો શિકાર બને છે.ગુજરાતી ભાષાના માતબર સર્જક વિઠ્ઠલ પંડ્યાની સશક્ત કલમે લખાયેલી આ રોમાંચક અને દિલધડક નવલકથા તમને જકડી રાખશે.